
Basic Understanding of Goods & Service Tax (GST)
GST વિષે સરળ સમજ
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ટેક્ષ ( GST ) અપ્રત્યક્ષ કરવેરાઓ ( INDIRECT TAXES ) જેવાકે સેન્ટ્રલ એક્સાઈઝ , સર્વિસ ટેક્સ, વેટ, કસ્ટમ , મનોરંજન કર, લક્ષઝરી કર, વગેરે નું સામલીકરણ થઇ GST લાગુ પડશે.
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ટેક્ષ ( GST ) ના પ્રકારો: -
GST ત્રણ ભાગ માં વહેંચાયેલ છે
1] SGST : રાજ્ય સરકાર હેઠળ આવશે
SGST હાલ ના તબક્કે VAT, મનોરંજન કર, લક્ષઝરી કર, વગેરે પરનો વેરો રાજ્યના લગતા ટેક્સ અને સરચાર્જ તેમજ એન્ટ્રી ટેક્સ કાયદામાં મર્જ કરી SGST નામ આપવામાં આવેલ છે
2] CGST : કેન્દ્ર સરકાર હેઠળ આવશે
CGST કેન્દ્ર સરકાર મળવાપાત્ર કરવેરા જેવાકે સેન્ટ્રલ એક્સાઈઝ , સર્વિસ ટેક્સ, , કસ્ટમને મળવાપાત્ર તથા અન્ય કાયદા હેઠળ લગતી સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટી , સર્વિસ ટેક્સ, વધારાની કસ્ટમ , સેસ , અને સરચાર્જ નો સમાવેશ આ કાયદામાં કરેલ છે..
3] IGST ઇન્ટીગ્રેટેડ જી એસ ટી
IGST માલ અને સેવાઓના આંતર રાજ્યના વ્યવહારો પર લાગુ પડશે એટલે કે રાજ્ય બહાર સપ્લાય કે સેવાઓ કરવામાં આવશે તેના ઉપર વેરો લેવામાં આવશે. આ વેરો કેન્દ્ર કાર્યકર દ્વારા લેવામાં આવશે.
IGST નો દર CGST અને SGST ના કુલ બરાબર હશે
GST કાયદા નો અમલ ત્રણ વિભિન્ન કાયદા થાકી કરવામાં આવેલ છે.
CGST ACT 2017
SGST ACT 2017
IGST ACT 2017
Sum :1
ગુજરાતના વેપારી "Mr.X " એ Rs. 10000/- નો માલ ગુજરાત ના વેપારી Mr. Y ને વેચ્યો.
ગુજરાતના વેપારી Mr. A એ માલ રિટેલ માં Rs. 20000/- માં રાજસ્થાન ના વેપારી Mr. B ને વેચ્યો.
અને એ જ રાજસ્થાનના વેપારીએ એજ માલ ગ્રાહકને Rs. 30000/- માં વેચ્યો. ( GST Rate is 18% )
Particulars | Mr. X to Mr. Y Gujarat to Gujarat | Mr. A to Mr. B Guajrat to Rajasthan | Mr. B to Customer ( End User ) at Rajasthan |
માલ ની કિંમત | Rs. 10000/- | Rs. 20000/- | Rs. 30000/- |
CGST | Rs. 900/- | Rs. 2700/- | |
SGST | Rs. 900/- | Rs. 2700/- | |
IGST | Rs. 3600/- |
|
GST ના Rates
Exempted : એજ્યુકેશન, સ્વાસ્થ્ય સેવાઓ , ખેતી અને કૃષિ, જાહેર પરિવહન સેવાઓ
ZERO “0 % “ – જીવન જરૂરિયાત ની વસ્તુઓ જેમ કે ફૂડ ગેઈન્સ
5% : સ્ટીલ , લોખંડ અને અન્ય જીવન જરૂરિયાત ની વસ્તુઓ
12% : વર્કસ કોન્ટ્રાકટ, કોમ્પ્યુટર , પ્રોસેસ ફૂડ વગેરે.
18% : મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર( Standard Rate )
28% : લક્ષઝરી માલ ઉપર
28%+Cess : લક્ઝરી કર, તમાકુ અને સિગારેટ જેવી વસ્તુઓ પર
સપ્લાય નું મહત્વ અને વ્યાખ્યા
VAT ના કાયદામાં ખરીદ અને વેચાણ ના વ્યવહાર પર વેરો લાગે અને એક્સાઈઝ ડ્યૂટી Manufarure પર વેરો લાગે છે. જયારે GST માલ / સેવાઓના સપ્લાય પર વેરો લાગે.
GST માં સપ્લાયએ મહત્વનો ભાગ ભજવશે
Rs. 50000/- થી ઉપર ની સપ્લાય ઉપર E-way બિલની આવસ્યકતાં રહેશે.
સપ્લાયની વ્યાખ્યા મુજબ :
માલ કે સવવાની તબદીલી કરતા વ્યવહારો ઉપરાંત નીચેના વ્યવહારો નો પણ સપ્લાય માં સમાવેશ થશે.
જેમ કે વેચાણ, ટ્રાન્સફર, બાર્ટર, લાયસન્સ , લીઝ ભાડે આપવું કે કોઈ પણ રીતે માલ કે સેવાનો ધંધાના અવેજના બદલામાં ધંધા કે ધંધાના વિકાસ માટે નિકાલ કરવો.
સપ્લાય માટે માલિકીની તબદીલી કે બે પક્ષકારનું હોવું જરૂરી નથી.
એક જ કંપની ની એક બ્રાન્ચ માંથી બીજી બ્રાન્ચ માં માલ કે સેવાની તબદીલી ને સપ્લાય ગણાશે તેથી તેના ઉપર જી એસ ટી લાગુ પડશે.
નીચે મુજબના વ્યવહારોએ સપ્લાયમાં સમાવેશ થશે.
- મફતમાં માલ અથવા સેવા આપવી.
- ભાડાની આવક
- એક્સપોર્ટ ઈમ્પોર્ટ સર્વિસ
- બ્રાન્ચ અથવા એજન્ટ ને મોકલેલ માલ, જોબવર્કર ને જોબવોર્ક માટે માલ મોકલાવો હોય તો તેના પર.
- ધંધાની કોઈપણ મિલ્કતનો અંગત વપરાશ કર્યો હોય તો તેના પર.
- બાર્ટર સિસ્ટમ હેઠળ માલની અદ્દલ બદલી કરવી.
સપ્લાય કાર્યનો સમય ક્યારે ગણવામાં આવશે
નીચેના પૈકી સૌથી પહેલા જે થાય તેને સપ્લાય કાર્યનો સમય ગણવામાં આવશે.
- માલ / સેવાઓ માલ્યાની તારીખ
- સપ્લાયનું બિલ જે તારીખ મળેલ હોય
- સપ્લાયનું પેમેન્ટ જે તારીખે કરવામાં આવેલ હોય
- માલ લેનારના ચોપડામાં જે તારીખે એન્ટ્રી થયેલ હોય,
જયારે માલ જાંગડ પર મોકલેલ હોય
- માલ એપ્રુવ થયાની તારીખ
- જે માલ 6 મહિનાની અંદર પાછો આવે તો ટેક્સ નહિ લાગે
- 6 મહિના બાદ જી એસ ટી લાગશે.
જયારે માલ ફિક્સડ હોય એટલે કે ખસેડી શકાય તેમ ના હોય:
- ત્યારે માલ પ્રાપ્ત કરનારને માલ હવાલે કરવામાં આવે તે દિવસે
રિવર્સચાર્જ ( સર્વિસ અથવા માલ લેવરને ભરવો પડતો ટેક્સ )
- સર્વિસ મળ્યાની તારીખ.
- સર્વિસનું બિલ જે તારીખે મળેલ હોય,
- સર્વિસીનું પેમેન્ટ જે તારીખે કરવામાં આવે.
- સર્વિસ માલ્યાની જે તારીખે ચોપડે નોંધવામાં આવે.
સપ્લાયની કિંમત શું ગણાશે ?
- ગુડ્સ / સર્વિસ ના બિલ મુજબ ની રકમ
- સપ્લાય કરનારને જે રકમ ચૂકવવી જોઈતી હતી પરંતુ માલ કે સેવા મેળવનારે તે ચૂકવી હોય અને તેનો સમાવેશ સપ્લાયની કિંમતમાં ના થયો હોય તેવી રકમ પર ટેક્સ ભરવાનો રહેશે.
- કોઈને વિના મુલ્યે ગુડ્ઝ આપવામાં આવે છે કે ઓછી કિંમતે પણ આપવામાં આવ્યો હોય તો પણ તે ગુડ્ઝ ની મૂળકિંમત પર જ જી એસ ટી ભરવો પડશે
- રોયલ્ટી અને લાયસન્સ ફી પાર પણ વેરો ભરવાનો થશે.
- સપ્લાય ને લગતા ખર્ચાઓ જેવાકે પેકીંગ , ટ્રાન્સપોર્ટ , રોયલ્ટી કમિશન જેવા ખર્ચનો ગુડ્ઝ ની કિંમતમાં સમાવેશ કર્યો હશે તો તેના પર પણ ટેક્સ લાગશે.
- સપ્લાય સાથે સંકળાયેલ કોઈપણ પ્રકારની સબસિડીની રકમ પાર જી એસ ટી લાગશે.
- સપ્લાય પછી ડિસ્કાઉન્ટ આપેલ હોય એટલેકે બિલમાં તેનો સમાવેશ કરવામાં ના આવેલ હોય તો તેવા ડિસ્કાઉન્ટ બાદ મળે નહિ.
- સપ્લાયરે કરેલા કોઈપણ ખર્ચાઓનું રિએમ્બર્સમેન્ટ જયારે કરવામાં આવે તો તે રિએમ્બર્સમેન્ટ ની રકમ પાર જી એસ ટી લાગશે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઈઓ
- ઇનપુટ ટેક્સ ક્રેડિટ કોને અને ક્યારે મળશે ?
- જે વેપારી પાસે મરજિયાત કે ફરજીયાત જી એસ ટી રજીસ્ટ્રેશન નંબર હોય તે વેપારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર છે.
- જે વેપારી તેના બંધારણમાં વેચાણ , ડીમર્જર , લીઝ કે ટ્રાન્સફર દ્વારા ફેરફાર થતો હોય તો પણ વપરાયેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ રેને બિઝનેસ ટ્રાન્સફર થયો હોય તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ શાઇન કરી શકશે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર શરતો :
- ગુડ્ઝ કે સર્વિસ ઉપર ચુકવેલ વેરાની ક્રેડિટ લેવા મારે પેહલા તેનું ઓરિજિનલ બિલ કે ડેબિટ નોટ હોવી જરૂરી છે.
- વેપારીનો ગુડ્ઝ કે સર્વિસ મળેલી હોવી જોઈએ.
- જે વેપારી પાસેથી ગુડ્ઝ કે સર્વિસ મળેલ હોય તેણે પોતાનો ટેક્સ ચુકવેલ હોવો જોઈએ
- જે વેપારીએ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માંગતા હોય તેને પોતાના રજીસ્ટર ભરેલા હોવા જોઈએ
- જો બિલ ની સામે સર્વિસ / ગુડ્ઝ પાર્ટમાં આપેલ હોય તો ગુઉડ્ઝ નો છેલ્લો પાર્ટ મળ્યા પછી જ બિલમાં દર્શાવેલી ટેક્સની રકમ ઇનપુટ તારીખે ક્રેડિટ મળશે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટ કોને નહિ મળે ?
- લમ્પસમ ટેક્સ ભારત વેપારી પાસેથી કરેલી ખરીદી પર
- ગુડ્ઝ કે સર્વિસ નો પર્સનલ ઉપયોગ કરવામાં આવેલ હોય તો
- કેટરિંગ , ખાણીપીણી, કલબ મેમ્બરશિપ , વીમો, ટ્રાવેલ બેનીફીટ, પ્લાસ્ટિક સર્જરી વગેરે ટાઈપ ના ખર્ચ પાર નો ટેક્સ બાદ મળે નહિ.
- કેપિટલ ગુડ્ઝ પર ના વેરા ઉપર ઇનકમ ટેક્સ kayda હેઠળ ઘસારો બાદ લીધેલ હશે તો તે ટેક્ષ ની ક્રેડિટ મળે નહિ
- મોટર કાર પર ભરેલ ટેક્ષ ની ક્રેડિટ મળે નહિ.
- સ્થાયી મિલકત બનાવવા માટે લીધેલ માલ પર ભરેલ ટેક્ષ ની ક્રેડિટ મળે નહિ
- કોઈપણ કરપાત્ર વ્યક્તિએ ગુડ્ઝ/સર્વિસ ઉપર જે તે સમયે ચુકવેલ ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી લીધા બાદ તે ઉચ્ચક ટેક્ષ નો ઓપ્શન સ્વીકારે તો માલ્સ્ટોક માં હોય તેના પર જમા ઇનપુટ ક્રેડિટ તેમાંથી બાદ કરવાની રહેશે.
- જે વર્ષનું બિલ hoyte વર્ષ puru થયા બાદના વર્ષના સપ્ટેમ્બર માસના રેજિસ્ટરke તે વર્ષનું વાર્ષિક રજીસ્ટર ભર્યાની તારીખ એ બેમાંથી જે વેહલું હોય તે પછી ઇનપુટ ટેક્ષ ક્રેડિટ રહી ગયેલ હશે તો માંગી શકાશે નહિ.
- જો કોઈ કેપિટલ ગુડ્ઝ પાર ઇનપુટ ટેક્ષ મેળવી લીધા બાદ તેનો સપ્લાય કરવામાં આવેતો બતાવેલ ટકાવારી એ મેળવેલ ઇનપુટ ટેક્ષ ક્રેડિટમાં ghatado કરીને vadhti બાકીની રકમ અથવા કેપિટલ ગુડ્ઝનાં સપ્લાયની કિંમત પરનો ટેક્ષ બે માંથી જે વધુ હોય તે ભરવાનો રહેશે.
- જે માલ ખોવાઈ ગયો કે ચોરાઈ ગયો હોય કે તેને ફ્રિ સેમ્પલ તરીકે આપેલ હોય તો તેની ક્રેડિટ મળે નહિ.
GST માં ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મઝારે મળવા અંગે.
Sum 2 :
Mr. X ( Registered Dealer ) has input tax credit of CGST Rs. 900/- & SGST Rs. 900/-
Mr. X from Gujarat Sold goods to Mr. B. Rs. 8000/- ( Within State Sales )
Mr. X from Gujarat transfer goods of Rs. 5000/- to his Rajasthan Branch
Mr. X sold Mr. C ( from Mumbai ) goods of Rs. 15000/-.
GST Rate is 18%
Particular | Within in Gujarat | Branch in Rajasthan | Interstate Sales | Total | |
Price of Goods | 8000 | 5000 | 15000 | 28000 | |
Tax | CGST 9% | 720 | 720 | ||
SGST 9% | 720 | 720 | |||
IGST 18% | 900 | 2700 | 3600 | ||
Total Tax Liability | 1440 | 900 | 2700 | 5040 | |
Less : | Input Tax Credit | ||||
CGST | 720 | 180 | |||
SGST | 720 | 180 | |||
IGST | |||||
Net Tax Laibility | |||||
CGST | |||||
SGST | |||||
IGST | 540 | 2700 | 3240 |
Provision for Registration :
Turnover Limit for Registration :
20 લાખ ટર્નઓવર નોર્મલ કેટેગરી માટે
10 લાખ ટર્નઓવર નોર્થ સ્ટેટ મારે ( અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિજોરામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ )
Mandatory Registration :
જે વેપારી રિવર્સ ચાર્જ હેઠળ વેરો ભરવા જવાબદાર હોય
ઈ કોમર્સ દ્વારા ગુડ્ઝ/સર્વિસ સપ્લાય કરનાર વ્યક્તિ
ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર
જે લોકો GST - TDS / TCS માટે જવાબદાર હોય
જે લોકો એજેન્ટ તરીકે કામ કરવાના હોય
ઇન્ટર સ્ટેટ સપ્લાય ટેક્ષબલે ગુડ્ઝ
Casual Taxable Supplier
Good or Service Importer
Place of Business :
જે રાજ્યમાંથી ટેક્ષબલ ગૂડ્સ & સર્વિસ નો સપ્લાય થાય તે રાજ્યમાંથી રેજીસ્ટ્રેશન લેવાનું રહેશે.
જે વ્યક્તિ અલગ - અલગ સ્ટેટમાં બિઝનેસ કરતા હોય તેમને દરેક સ્ટેટમાં અલગ રજીસ્ટ્રેશન લેવું પડશે.
Casual Dealer :
આ પ્રકારના ડીલર મારે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ 90 દિવસ માટે માર્યાદિત રહેશે. જો જરૂર પડે તો બીજા 90 દિવસ લંબાવી અપાશે.
Details of documents required for GST registration | |||
Business Category | |||
Sr no | Proprietor ship firm | Partner ship firm | Company/ LLP |
1 | A copy of PAN card | A copy of PAN card of firm as well as Partners | A copy of PAN card of Company/LLP as well as Directors |
2 | Shop and establishment certificate/light bill copy/ Municipal tax bill copy | Shop and establishment certificate/light bill copy/ Municipal tax bill copy | Shop and establishment certificate/light bill copy/ Municiple tax bill copy |
3 | Photo | Photo of all Partners | Photo of all directors |
4 | A copy of Aadhar card | A copy of Aadhar card of all Partners | A copy of Aadhar card of all Directors |
5 | Rental agreement if business place is taken on rented |
Rental agreement if business place is taken on rented |
Rental agreement if business place is taken on rented |
6 | X | A copy of Partnership deed | A copy of MOA and AOA and certificate of incorporation |
7 | Bank details (In the name of the firm) along with RTGS/NEFT/IFSC code | Bank details (In the name of firm) along with RTGS/NEFT/IFSC code | Bank details (In the name of Company/LLP) along with RTGS/NEFT/IFSC code |
8 | DSC(Digital signature) if applicable | DSC(Digital signature) | DSC(Digital signature) |
9 | Details of additional place of business if any | Details of additional place of business if any | Details of additional place of business if any |
10 | Details of Top 3 good/services product along with descriptions | Details of Top 3 good/services product along with descriptions | Details of Top 3 good/services product along with descriptions |
11 | A copy of bank statement of last month | A copy of bank statement of last month | A copy of bank statement of last month |
Register & Returns to Filling of Returns :
Return Form | What you have to File ? | When you have to File ? | Late Fees | |
Monthly | GSTR - 1 | Details of Taxable Goods & Service | Within 10 days of the month end | Late fees Rs. 100/- per day & Max Rs. 5000/- |
GSTR - 2 | Details of Purchase of Goods & Service on which you will avail Input Tax Credit | Within 15 days of the month end | ||
GSTR - 3 | Monthly Register of Final Purchse & Sales of Goods & Services and Details of Tax Payment | Within 20 days of the month end | ||
GSTR - 5 | Foreign Non Resident Taxable Person | Within 20 days of the month end | ||
GSTR - 6 | For Inpur Service Distributo | Within 20 days of the month end | ||
GSTR - 7 | For TDS Deduct Authority | Within 10 days of the month end | ||
GSTR - 8 | E Commerce Operator & the Authority to collect Tax | Within 10 days of the month end | ||
Quaterly | GSTR - 4 | Lumpsum Register | Within 18 days of the month end | Late fees Rs. 100/- per day & Max Rs. 5000/- |
Annualy | GSTR - 9 | Annually Register | end of the year i.e. 31 december | Late fees Rs. 100/- per day & Maximum 0.25% of turnover |
Last Register | GSTR - 10 | Taxabel Assessee who cancel or surrender ther registration | on the day of cancel or surrender of registration or within 3 months which ever is late | Late fees Rs. 100/- per day & Max Rs. 5000/- |